Pokar Harsha 777
" યાદ આવે છે તું "
___________________
આવે છે તું ,
સમજાણી મને ભૂલ આજ .
પ્રકૃતિના લીલાછમ વૃક્ષો વચ્ચે ,
તે પકડાયો હતો ને હાથ ,
યાદ આવે છે...
માંડવી થી ભુજ આવતા લાગે છે કલાકો ચાર ,
હું તને મળું ત્યારે , આપ ઓછું એક કલાક , સમજાણી મને ભુલી આજ...
મારા આં બીએડ ના જીવનકાળ દરમિયાન ,
white house થી લઇ ને આજ સુધી તા' સાથ,
યાદ આવે છે...
પહેલા ફોન કરીને સવારે ઊઠાડુ અને ,
ફોન કટ કરીને કરતો તું મેસેજ ,
યાદ આવે છે...
પરીક્ષાના સમય દરમિયાન એકબીજાને ત્રણ વાગ્યે ઉઠાવતાં ,
અને થતી પાંચ મિનિટ વાત ,
યાદ આવે છે...
તારી બધી જ વાતો દિશાસૂચક હોય પણ ખબર નહીં આ ના સમજ દિલ ,
કેમ સમજતી નથી ,
યાદ આવે છે...
તારા જીવતરના પાના માં લિટીઓની લિટી લખુ તો પણ તારું મુલ્ય મારા જીવનમાં ,
વર્ણવી શકતી નથી ,
યાદ આવે છે...
પર્વતમાં જ સમયમાં થઈ રહેલી વાતોમાં , અચાનક આ મોટો વળાંક આવ્યો ,
એવું તે શું થયું ??
તું કેટ-કેટલું સમજાવે છે સમયાંતરે ,
પણ સમજતી જ નથી ,
શું મને પ્રેમ કરતા નથી આવડતું...
યાદ આવે છે...
POKAR 777
Comments
Post a Comment