સામાયિક સંકલન અહેવાલ લેખન
અહેવાલ લેખન સામાયિક : શિક્ષણ અને પરીક્ષણ પ્રકાશન : માર્ચ, એપ્રિલ, મે, જૂન, 2020 ( સંયુક્ત અંક ) પ્રકાશનની તારીખ : દર મહિનાની ૨૮મી " વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વડે સ્વસ્થ સમાજનું નિર્માણ " ડો. અલ્પેશભાઈ પી.ચૌહાણ આ લેખમાં ડૉ.અલ્પેશભાઈ એ જણાવ્યું હતું કે જીવનમાં સફળતા માટે આત્મવિશ્વાસ એટલો જ આવશ્યક છે જેટલો માણસ માટે ઓક્સિજન અને માછલી માટે પાણી. આત્મવિશ્વાસ વગર કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકતી નથી. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વનો છે. આત્મવિશ્વાસ એટલે પોતાની ક્ષમતાઓ, ગુણો અને નિર્ણય ઉપર વિશ્વાસની ભાવના.જો વિદ્યાર્થી પોતાના ધ્યેય સુધી ...