Pokar Harsha 777
" યાદ આવે છે તું " ___________________ આવે છે તું , સમજાણી મને ભૂલ આજ . પ્રકૃતિના લીલાછમ વૃક્ષો વચ્ચે , તે પકડાયો હતો ને હાથ , યાદ આવે છે... માંડવી થી ભુજ આવતા લાગે છે કલાકો ચાર , હું તને મળું ત્યારે , આપ ઓછું એક કલાક , ...