Many many happy returns of the day happy birthday "Bhai"

            ભાઈ ! તારો ગુસ્સો એટલો મસ્ત છે ને
             કે જ્યાં સુધી આખા દિવસમાં તું ,
             એકવાર વઢે નહીં ને ,
             ત્યાં સુધી દિવસ જ પૂરો નથી થતો ,
            રાતે સૂતા પહેલાં પણ તારી ,
            વઢ ખાવાનું મન હોય છે.


   

       ભાઈ - બહેન વગરની લાઈફ એટલે ? 
   
         Teacher વિનાનો Class ,
         Chapter વિનાની Book ,
         આત્મા વિનાનું શરીર ,
         ધડકન વગરનુ Heart ,
         મા વીના નુ ઘર ,
         વૃક્ષ વિના નું વન ,
         એટલે ખૂબ લકી છું ભાઈ તું સાથે છે.

         😘😘😘 મારો ભાઈ ભલે મને I love you  ના કહે 
          પણ ભૂરી , ચકુડી  કહીને બોલાવે ત્યારે ,
          I love you કરતાં પણ મસ્ત Feeling આવે ,
          Only my brother princess 
           I am your bhuri ,chakli .😘😘😘


 
       
        😘😘 એક ભાઈ-બહેન જ છે જે તમારી
          fake smile ની પાછળ રહેલું 
           દુઃખ જાણી શકે છે .😘😘


 

           ભાઈ એટલે પિતાતુલ્ય પડછાયો ,
           ભાઈ એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ .


   

       😘😘😘😘😘મેં તો માત્ર પેન ઉપાડી ભાઈ !
        પેન ચલાવતા તો તે શીખડાવી ,
        મે તો માત્ર શબ્દો લખ્યા ,
       એ શબ્દોને સ્વપ્ન ભાઈ તે બનાવ્યા .😘😘😘😘

      
         
    😘😘   life માં એક ડોરેમોન જેવો
       ભાઈ તો હોવો જોઈએ ,
       જેની પાસે બધા જ problem 
      ના Solutions હોય . 😘😘

Comments

Popular posts from this blog

ઇન્ટર્નશીપ અહેવાલ

સામાયિક સંકલન અહેવાલ લેખન

સત્યના પ્રયોગો