Pokar Harsha Chandulala Roll no : 21

Pokar Harsha Chandulala , 
roll no : 21


7 February 2020 


તારીખ : 7/2/2020
વિષય : શિક્ષણમાં નાટક અને કલા 

                    આ વિષયમાં ' વિવિધ કલા રત્નો ' નો સમાવેશ થાય છે. જેમાં કુલ 8 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. દરેક ગ્રુપના સભ્યો 5 હતા.
  અમારા ગ્રુપના સભ્યો ના નામ ,
1.બારૈયા નીતા 
2.હિરાણી નિતલ 
3.પોકાર હર્ષા 
4. તન્ના અલ્પા 
5. વાગજીયાની રિધ્ધિ 
  પ્રોફેસર : અંકિતભાઈ જોષી  

  વિષય : ભારતમુનિ ( નાટ્યકાર )
         
            નાટ્યકાર ભરતમુનિ વિશે માહિતી મેળવી તેને ppt દ્વારા રજૂઆત કરવાની હતી.  

ભરતમુનિ નો સમય : 

   - ભરતમુનિ નો સમય 100 થી ઇ.સ.પૂર્વે 4૦૦ ની વચ્ચે નો માનવામાં આવે છે.
- તેમનો કાળ 2400 વર્ષ પૂર્વ હોવાનો એક મત છે. 
- સંસ્કૃત સાહિત્યમાં ભરતમુનિ સૌથી પ્રાચીન અને આદિ આચાર્ય તરીકેનું સ્થાન ધરાવે છે. 
     ભરતમુનિ નો પરિચય : 

- નાટ્યશાસ્ત્રના નિર્માતાના રૂપમાં તેનું નામ વિશ્વ સાહિત્યમાં અમર થઈ ગયું .
- વાલ્મિકી અને વ્યાસ ની પરંપરામાં પ્રતિભાશાળી આચાર્ય હતા.  
નાટ્યશાસ્ત્ર નો પરિચય 

 
 - નાટ્યશાસ્ત્ર નો ઉદ્ભવ તેત્રા યુગમાં થયો હતો.
 - નાટયશાસ્ત્ર નો પ્રથમ અધ્યાય નાટ્યોત્યતિ અધ્યાય છે.
- નાટકના મહાન ગ્રંથ નાટ્યશાસ્ત્રના ત્રણ રુપ છે .
1. સૂત્ર
2. ભાસ્ય
3. કારક 
 - નાટયશાસ્ત્રના 37 અધ્યાય છે.
 - નાટ્યશાસ્ત્ર ની શૈલી ,
1. સૂત્ર
2. ભાષ્ય
3. નિરુક્ત
                               
          

                         😊  Thank you 😊

Comments

Popular posts from this blog

ઇન્ટર્નશીપ અહેવાલ

સામાયિક સંકલન અહેવાલ લેખન

સત્યના પ્રયોગો